મેક્સિકોઃ પશ્ચિમ મેક્સિકોના જાલિસકો રાજ્યમા મોટો રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેકાબૂ બનેલો એક ટ્રક હાઈવે પર પાર્ક કરેલા અનેક વાહનો સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 9 લોકોનાં મોત થયાં છે અને 10 લોકો ઘાયલ થયા છે.
જાલિસ્કોની નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યાં અનુસાર, આ અકસ્માત ગ્વાડાલજારા અને ટેપિકને જોડતા હાઈવે પર હોસ્ટોટિપાક્વિલો શહેર નજીક થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે માલવાહક ટ્રક અને અન્ય ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી.
ટ્રેક્ટર- ટ્રેલર સહિતના અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં 9 લોકોનાં મોત થયા છે. ઘાયલોમાં ચાર અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે, ઘાયલોમાં બે નેશનલ ગાર્ડ સભ્યોનો પણ સમાવેશ થાય છે. જેમને ગંભીર હાલતમાં ગુઆડાલજારાની મેગ્ડાલેના હોસ્પિટલમાં ખસેડાયા છે.
9 muertos y 10 heridos sobre la Gdl - Tepic en Magdalena, Jalisco.
— Panda del Amor (@PandadelAmorXXI) July 13, 2026
Trailer sin frenos buscaba entrar en la rampa de emergencia pero vehículos de un choque previo tapaban el acceso y los impactó. #PandaNews pic.twitter.com/n9c6bkcQTP
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24