ગાઝાઃ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં હવાઈ હુમલામાં હમાસના ટોચના લશ્કરી લીડર હાકેમ મોહમ્મદ ઇસ્સા અલ-ઇસ્સાને ઠાર કર્યાનો દાવો કર્યો છે. અલ-ઈસ્સાને 7 ઓક્ટોબર 2023ના હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ અને હમાસની લશ્કરી પાંખના સ્થાપક સભ્યોમાંનો એક છે.
IDF એ તેના નિવેદનમાં જણાવ્યું કે, અલ-ઈસ્સા હમાસની લશ્કરી તાકાત બનાવવામાં, તાલીમ આપવામાં અને 7 ઓક્ટોબરના હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. તેણે હમાસના હવાઈ અને નૌકા હુમલાઓના આયોજનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
અલ-ઈસ્સા કોણ હતો ?
IDF અને ઇઝરાયેલ સુરક્ષા એજન્સી (ISA) એ પણ કહ્યું કે તેઓ 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને શોધી કાઢવા અને તેમની હત્યા કરવા અભિયાન ચાલુ રાખશે. અલ-ઈસ્સા હમાસની જનરલ સિક્યુરિટી કાઉન્સિલનો સભ્ય, તાલીમ મુખ્યાલયનો વડા અને અલ-કાસમ બ્રિગેડની લશ્કરી એકેડેમીનો સહ-સ્થાપક હતો, જ્યાં તે હજારો આતંકવાદીઓને તાલીમ આપવામાં અને ટેકનિકલ ક્ષમતાઓ વધારવાનું કામ કરતો હતો.
IDF એ એમ પણ કહ્યું છે કે અલ-ઈસ્સાએ સીરિયા અને ઇરાકમાં લડાઇ તાલીમ મેળવી હતી અને 2005 માં સીરિયાથી ગાઝા આવ્યો હતો, જ્યાં તે હમાસના લશ્કરી સંગઠનનો મહત્વપૂર્ણ ભાગ બન્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24