ટાટા નેક્સોનની ટક્કરમાં એક્ટિવા પર સવાર ત્રણેય લોકોનાં મોત
પતિ-પત્ની અને 13 વર્ષના પુત્રનું મોત
રાજકોટ: ગોંડલ પાસે અકસ્માત સર્જાયો છે, ધોધાવદર અને રામોદ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે.
અનિડા ભાલોડીનો પરિવાર રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ધોધાવદર અને રામોદ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જયેશભાઈ બગડા, શારદાબેન બગડા અને 13 વર્ષનો તેમના પુત્ર વ્રજ બગડાનું મોત થઇ ગયું છે.
અકસ્માતની જાણ થતાં ગોંડલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધનિય છે કે અકસ્માત સર્જનાર નેક્સોન કાર મહિલા ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર લોકો બોટાદના સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને ગોંડલમાં આવેલા અક્ષર મંદિરના દર્શનાર્થે જઈ રહ્યાં હતા,ત્યારે જ એક્ટિવાને ટક્કર મારી હતી અને એક્ટિવામાં સવાર ત્રણેય લોકોના મોત થઇ ગયા હતા.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34