(પ્રોસેસિંગ મિલમાં લાગેલી આગની તસવીર)
સુરતની ફેક્ટરીમાં આગની વધુ એક ઘટના
શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
ફર્નિચરનું કામ કરતાં ત્રણ લોકોનાં મોત
સુરતઃ ટેક્સટાઇલ સિટી (textile city) સુરતની ફેક્ટરીમાં આગની વધુ એક (fire in surat) ઘટના બની છે.પલસાણા ખાતે સોમ્યા પ્રોસેસિંગ મિલમાં (processing mill) આગ ફાટી નીકળતા ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. સવારે આગ લાગ્યા પછી ત્રણેય લોકો લાપતા હતા.ઓફિસમાં ફર્નિચરનું કામ (furtinure work) કરતા ત્રણ લોકોના મોત થયા છે.
પલસાણામાં આવેલી સૌમ્ય મિલમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. અંદાજે 20 થી વધુ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
મૃતકોના નામ પ્રવીણભાઈ, જગદીશભાઈ અને કનૈયાલાલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મુંદ્રા પોર્ટ પરથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો- gujarat post
2022-05-26 17:35:02
અમદાવાદ: યુ.એન.મહેતા હોસ્પિટલમાં RMO ડોક્ટર કૌશિક બારોટની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, જાણો શું છે કેસ- gujarat post
2022-05-26 17:32:43
શ્રીનગરઃ જોજીલા પાસેની ઊંડી ખીણમાં ગાડી ખાબકી, સુરતના એક યુવક સહિત 9 લોકોનાં મોત - Gujarat Post
2022-05-26 16:21:21
હિંમતનગર, અમદાવાદ સહિત 40 જગ્યાઓએ IT ના દરોડા, AGL સહિતની કંપનીઓ પર સકંજો- Gujarat Post
2022-05-26 13:43:06
પાકિસ્તાનઃ ઈમરાન ખાનની આઝાદી માર્ચ બની હિંસક, સમર્થકોએ મેટ્રો સ્ટેશનને લગાવી દીધી આગ- Gujarat Post
2022-05-26 09:58:19
સી.આર.પાટીલને ગેસના બાટલાના ભાવ મામલે સવાલ કરનાર વૃદ્ધનું માઇક છીનવી લેવાયું- Gujarat Post
2022-05-26 09:41:45
IPL 2022નો ઉત્સાહ, ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચતા અમદાવાદનું એરફેર બમણું થયું- Gujarat Post
2022-05-26 09:04:54
ભાવેશ સોનાણીનો ઘટસ્ફોટ, હાર્દિકે ટિકિટ અપાવવા પૈસા પડાવ્યાં, તેના કહેવાથી મેં માંડવિયાને જૂત્તું માર્યું હતું- Gujarat Post
2022-05-26 08:36:05
ટેરર ફંડિંગ કેસઃ કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારતા સુરક્ષાદળો પર પથ્થરમારો- Gujarat Post
2022-05-25 18:48:01
માતાની જીદથી પરિવાર વિખેરાયો, સુરેન્દ્રનગરમાં માતાએ 9 મહિનાની પુત્રીની હત્યા કરીને પોતે ગળાફાંસો ખાઇ લીધો- Gujarat Post
2022-05-25 18:21:43