Sat,20 April 2024,8:59 am
Print
header

ભૂપેન્દ્ર પટેલને કરો ફરિયાદ, હવે આ વોટ્સએપ નંબર પર સીધી જ CM કાર્યલયમાં ફરિયાદ કરી શકશો

WhatsApp નંબર +91 7030930344 પર મોકલો અરજી  

મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે

ગાંધીનગરઃ હવે જનતાના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે, તમે મુખ્યમંત્રી ઓફિસમાં સીધી ફરિયાદ કરી શકશો, વોટ્સએપ પર મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે ટેકનોલોજી થકી લોકો આસાનીથી સીએમ કાર્યાલયનો સંપર્ક કરીને પોતાની સમસ્યા કહી શકશે. જે માટે વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય વ્યક્તિ સુવિધાઓ કે અન્ય બધી જ બાબતોને લઇને સંપર્ક કરી શકશે, પોતાની રજૂઆત કરી શકશે, મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે WhatsApp નંબર 7030930344 પર તમે કોઇ પણ રજૂઆત મોકલાવી શકશો. 

કોઇ પણ નાગરિક પોતાની વાત કરી શકશે રજૂ

સમસ્યાઓને લઇને આવી રહી છે વધારે ફરિયાદ

વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતાની સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જે તે સંલગ્ન ફરીયાદ વ્યાજબી હશે તો તમને તેનો જવાબ અને સમાધાન મળશે, આ નંબર શરૂ કરતાની સાથે કલાકોમાં જ હજારો અરજીઓ અને ફરિયાદો મળી છે, જેના પર કામ શરૂ કરી દેવાયું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch