પાટણઃ આધારભૂત માહિતી મળેલી કે બિલિયા ગામ પંચાયત કચેરી ખાતે આવકના દાખલા, આકારણી તેમજ 7-12, જેવા જરૂરી સરકારી દાખલા તથા અસલ ઉતારા કાઢી આપવા માટે અરજદાર નાગરિકો પાસેથી કાયદેસરની ફી રૂ.20 ઉપરાંત રૂ. 50 થી 1000 સુધીની રકમ મેહુલકુમાર અમરતભાઈ પટેલ, વી.સી.ઈ બિલિયા ગ્રામ પંચાયત કચેરી, તા. સિધ્ધપુર લાંચની માંગણી કરતા હતા, આ માહિતી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી પાટણને મળી હતી.
જે અન્વયે લાંચના ડીકોય છટકાનું આયોજન કરીને જે લાંચના ડીકોય છટકા દરમિયાન આરોપીએ ડીકોયર જાગૃત નાગરિક પાસેથી આકારણી દાખલા તેમજ આવકનો દાખલો કાઢી આપવા માટે કાયદેસર ની ફી ઉપરાંત વધારાના નાણાં રૂ.200 બિલિયા ગ્રામ પંચાયત કચેરી વીસીઇની ઓફિસમાં સ્વીકારતા ઝડપાયા હતા.
ડીકોય કરનાર અધિકારીઃ ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, પાટણ એ.સી.બી. પો.સ્ટે.
સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, બોર્ડર એસીબી એકમ, ભૂજ.
ઈન્ચાર્જ અધિકારીઃ બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, રાજકોટ એકમ.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39