તમિલનાડુઃ સુપર સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે ચૂંટણી લડીને 100 થી વધુ બેઠકો પર જીત તરફ આગળ વધી રહી છે. અહીં અનેક દાયકાઓથી DMK અને AIADMKનો દબદબો હતો, ત્યાં વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) એ તોફાન મચાવી દીધું છે.
તમિલનાડુની કુલ 234 બેઠકોમાંથી 109 બેઠકો પર આગળ ચાલી રહેલી TVK (તમિઝાગા વેટ્ટ્રી કઝગમ) વિશે પાર્ટીના વડા વિજયની બહેને જણાવ્યું હતું કે, તેઓ એક યુવાન અને ઉર્જાવાન વ્યક્તિ છે, તમિલનાડુમાં દરેક વ્યક્તિ તેમની પાસેથી સૌથી મોટા પરિવર્તનની આશા રાખી રહ્યા છે. અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તેઓ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.
તેમના છેલ્લા ભાષણમાં તેમણે કહ્યું હતું કે લોકો તેમના પર આટલો વિશ્વાસ કરે છે. ચૂંટણી પહેલા તેઓ જે કંઈ પણ બોલ્યાં છે, તે ચોક્કસપણે પૂરું કરશે તેની ખાતરી રાખજો, આ એક ઘણી મોટી જીત છે. વિજયની પાર્ટીએ ખાસ કરીને યુવાનોને વિશ્વાસમાં લઇને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ, હવે અહીં થલાપતિ નવી સરકાર બનાવવા જઇ રહ્યાં છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01