વિલેજ ડિફેન્સ કમિટીના સભ્યના ઘર પાસે આર્મી કેમ્પ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો
શ્રીનગરઃ રાજૌરીમાં આર્મી પિકેટ પર થયેલા આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. રાજૌરી જિલ્લાના દૂરના ગામ ખવાસમાં આર્મીના જવાનો પર હુમલો કરાયો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયા છે. ફાયરિંગ હજુ પણ ચાલુ છે.
આ હુમલામાં સેનાનો એક જવાન અને એક વિલેજ ડિફેન્સ કિમિટી (VDC)ના સભ્ય ઘાયલ થયા
વહેલી સવારે આતંકવાદીઓએ VDC પુરુષોત્તમ લાલના ઘર પાસે આર્મી કેમ્પ પર ગ્રેનેડ ફેંક્યો હતો
આ પછી અહીં ગોળીબાર શરૂ થયો હતો, આ હુમલામાં એક VDC સભ્ય અને એક સૈનિક ઘાયલ થયા છે. હાલમાં સેનાના જવાનો આતંકવાદીઓને જવાબ આપી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Terrorists attacked the house of a Village Defense Committee (VDC) at Gunda, Rajouri at 3:10 AM. A nearby Army column reacted and a firefight ensued. Operations are continuing: Indian Army pic.twitter.com/9Zb9oPKfoE
— ANI (@ANI) July 22, 2024
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
કુણાલ કામરાનને એકનાથ શિંદે પર ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR- Gujarat Post | 2025-03-24 09:46:43
સનરાઇઝર્સના ઈશાન કિશને ફટકારી IPL 2025 ની પ્રથમ સદી, રાજસ્થાનનો 44 રનથી પરાજય- Gujarat Post | 2025-03-23 19:54:28
આ વીડિયોની દેશભરમાં ચર્ચા, જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલા અડધા બળી ગયેલા રૂપિયાનો ઢગલો આવ્યો સામે- Gujarat Post | 2025-03-23 17:34:04
સૌરભ હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, સાહિલ અને મુસ્કાન પાંચ મહિનાથી કર્ણ પિશાચની તંત્રની સાધના કરતા હતા | 2025-03-22 10:05:30
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51