કોલકત્તાઃ ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ આજે ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રાજભવનમાં શપથ લઇ લીધા છે. કોવિડ મહામારીને કારણે શપથ ગ્રહણ સમારોહ સાદગીભર્યો હતો. પીએમ મોદીએ મમતાને અભિનંદન આપ્યાં છે
શપથ લીધા બાદ મમતા બેનર્જીએ સૌથી પેહેલા કહ્યું કે તેમની પ્રાથમિકતા કોરોના સામેનો જંગ છે. જે બાદ તેમણે કહ્યું કે, બંગાળને હિંસા પસંદ નથી. હું વ્યક્તિગત રીતે કાયદો અને વ્યવસ્થા મુદ્દે જોઈશ અને રાજ્યમાં શાંતિ બની રહે તે માટે પ્રયાસ કરીશ, હું તમામને શાંતિ રાખવાની અપીલ કરું છું. જો કોઈ પક્ષના વ્યક્તિએ હિંસા કરી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. હું શાંતિના પક્ષમાં છું અને રહીશ.
West Bengal: TMC chief Mamata Banerjee arrives at the Raj Bhavan in Kolkata. She will take oath as the Chief Minister of the state for her third consecutive term, shortly. pic.twitter.com/7RALTUWUN4
— ANI (@ANI) May 5, 2021
મમતા બેનર્જીના પક્ષ ટીએમસીએ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં 292 વિધાનસભા બેઠકોમાંથી 213 પર જીત મેળવી છે. જ્યારે ચૂંટણી જીતવા તમામ તાકાત લગાવી દેનારા ભાજપને માત્ર 77 બેઠક મળી હતી. બાદમાં અહીં ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓની હત્યાઓ થઇ રહી છે અને હિંસા શરૂ થઇ ગઇ છે.
બંગાળે સતત 1950થી 17 વર્ષ સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી. બાદમાં 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું. લેફ્ટનું કાર્યકાળ પુરૂ થતા મમતાની તૃણમૂલને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરી રહ્યાં છે. આ વખતે પણ તેઓએ પૂર્ણ બહુમત મેળવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03