Sat,17 October 2026,4:42 am
Print
header

એર ઇન્ડિયાનો કો-પાયલોટ નશામાં હોવાનો ઘટસ્ફોટ, મુસાફરોનો જીવ જોખમમાં મુક્યો હતો

  • Published By Panna patel
  • 2026-09-25 16:56:58
  • /

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની દિલ્હી-ફુકેટ ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડને નશીલા પદાર્થ માટે પોઝિટિવ આવતા સસ્પેન્ડ કરાયો છે, લગભગ એક મહિના પહેલા ઝુરિચ એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્ટ બાદ એર ઇન્ડિયાના અન્ય એક કો-પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

એરપોર્ટ અધિકારીઓને કો-પાયલોટ નશામાં હોવાની શંકા હતી, તેથી તેમને 6 સપ્ટેમ્બરના રોજ દિલ્હી જતી ફ્લાઇટ ઉડાન ભરવાથી રોકવામાં આવ્યાં હતા. એર ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, પ્રાથમિક તપાસમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

બાદમાં તેને મુસાફર તરીકે ભારત પરત મોકલવામાં આવ્યો હતો, અને આ મામલે વધુ તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch