Wed,24 April 2024,6:48 pm
Print
header

વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ આ તારીખ સુધી લંબાવાયો- Gujarat post

DGCA એ પરિપત્રમાં કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (corona virus)ના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર સર્વિસનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર પડશે નહીં.

આ પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (DGCA) 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો, કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે છેલ્લા જુલાઈ 2020 થી લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch