સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. સતત સાતમી વાર પાલિકામાં ભાજપનો વિજયધ્વજ ફરક્યો છે. આ વિજય સાથે સુરત પાલિકાના રૂપિયા 11,000 કરોડના વહીવટ પર ભાજપનું એકહથ્થુ શાસન સ્થપાયું છે. આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયા, મનોજ સોરઠિયા સહિતના ઉમેદવારોની હાર થઈ છે.
આમ આદમી પાર્ટી (AAP) ના પતન પાછળના મુખ્ય કારણો
ગઈ ચૂંટણીમાં જે આપ'સુરતમાં મજબૂત બનીને ઉભરી હતી, તેના પરાજય પાછળ આ કારણો જવાબદાર ગણાય છે:
નિયમ મુજબ, પાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 7 બેઠકો હોવી જરૂરી છે. પરંતુ આ વખતે આપને 4 અને કોંગ્રેસ 1 મળીને પણ આ આંકડો સ્પર્શી શક્યા નથી. 1995 પછી ફરી એકવાર સુરત પાલિકામાં સત્તાવાર વિપક્ષી નેતાની કેબિન, ગાડી અને લાલ ફોન જેવી સુવિધાઓ જોવા મળશે નહીં. ભાજપ હવે કોઈ પણ અવરોધ વિના સુરતનો વહીવટ સંભાળશે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15