(Demo pic)
સુરતઃ ગોડાદરામાં રહેતા પૂર્વ પ્રેમીએ 22 વર્ષીય શિક્ષિકાને બદનામ કરવા ઈન્સ્ટાગ્રામ પર બોગસ એકાઉન્ટ બનાવીને બંને એકસાથે હોય તેવી સેલ્ફી અપલોડ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પૂર્વ પ્રેમીએ ઈન્સ્ટાગ્રામ પર બંનેના એક સાથેના ફોટો ઉપર મારા મોતનું કારણ શિક્ષિકા હશે તેવું લખાણ લખીને આ ફોટો અપલોડ કર્યા હતા. જેને લઈને શિક્ષિકાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગોડાદરા સુપર સિનેમાની સામે રહેતા આકાશ રામચંદ્ર વારડે સામે 22 વર્ષીય શિક્ષિકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણી માન દરવાજામાં આવેલી સ્કૂલમાં બાળકોને ભણાવવા જતી હતી. તે સમયે શાળાની બહાર આકાશ વારડે મિત્રો સાથે બેસતો હતો. આકાશ સાથે આંખ મળી જતાં પ્રેમ પાંગર્યો હતો. બંને ચેટિંગ કરતા, સાથે બહાર ફરવા જતા હતા. બંનેએ તેમના પ્રેમ અંગે પરિવારને જાણ કરી હતી.જો કે પરિવારજનોએ લગ્ન કરાવવાની ના પાડી હતી. જેથી પ્રેમિકાએ આકાશ સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. પ્રેમીએ તેના ઘર, સ્કૂલ અને રસ્તામાં અટકાવી તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું ઝેરી દવા પીને મરી જઈશ અને તારું નામ લખતો જઈશ, તેવી ધમકી આપી લગ્ન કરવા દબાણ કરતો હતો.
આકાશે તેના ઈન્સ્ટાગ્રામ પર પ્રેમિકા સાથેના ફોટા પર મારાં મોતનું કારણ તું હશે તેમ લખી અપલોડ કર્યાં હતા.એક બોગસ એકાઉન્ટ બનાવી પ્રેમીકાને બદનામ કરવા તેની સાથેના ફોટા અપલોડ કરી વાંધાનજક લખાણ લખ્યું હતું. જે અંગે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41