સુરતઃ પલસાણાના તાતીથૈયા અકસ્માત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB ટીમે આરોપી બિરેન શીવાભાઈ લાડુમોરને મુંબઈથી પકડી પાડ્યો હતા. અકસ્માત સર્જનાર કારને લઇને એફએસએલ રિપોર્ટ કરાયો છે. અકસ્માત બાદ કારની નીચેના ભાગમાં એક વ્યક્તિ ફસાઇ ગયો હતો અને તેનું મોત થઇ ગયું હતુ, જે અંગે કાર ચલાવનારો આરોપી અજાણ હોવાનું કહે છે.
18 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે લિંબાયત નીલગીરી સર્કલ પાસે રહેતા 24 વર્ષીય સાગર પાટીલ અને તેમના પત્ની અશ્વિની પાટીલ બાઈક પર બગુમરા ગામેથી સુરત ઘરે જઈ રહ્યાં હતા. દરમિયાન પલાસાણા તાલુકાના તાંતિથૈયા ગામની સીમમાં પાછળથી કાર ચાલકે ટક્કર મારી હતી.અકસ્માત બાદ સાગર પાટીલના પત્ની રોડ પર પડી ગયા હતા, જ્યારે તેઓ કારની બોડીમાં ફસાઈ ગયા હતા. હિટ એન્ડ રન કરનાર કારચાલકે અંદાજે 12 કિ.મી. સુધી સાગર પાટીલને ઢસડ્યા હતા. જેથી તેમનું મોત થઇ ગયું હતુ. આ મામલે પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે જણાવ્યું હતુ કે, પોલીસની ટીમ જ્યારે હત્યારાની શોધ કરી રહી હતી, ત્યારે બે દિવસ બાદ એક જાગૃત નાગરિકે કારના નંબર સાથેનો વીડિયો અમને આપતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી અને હવે આરોપી ઝડપાઇ ગયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41