સુરતઃ આરટીઓ ઇન્સ્પેક્ટર અને પત્ની વચ્ચે જોરદાર તકરાર થઇ હતી. પતિનું અન્ય મહિલા સાથે અફેર પત્નીએ પકડ્યું હોવાની માહિતી સામે આવી છે. આ કિસ્સો સામે આવતા પત્નીએ ભારે બબાલ કરી હતી અને પોલીસ સાથે પહોંચી પતિને અન્ય મહિલાના ઘરમાંથી પકડ્યો હતો.
સુરતમાં સરકારી બાબુને પત્નીએ રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ પત્નીએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પત્નીએ પતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. અને મામલો ઉમરા પોલીસ મથકે પહોચ્યો હતો. પતિ અન્ય મહિલા સાથે રહેતો હોવાનો પત્નીએ આરોપ લગાવ્યો છે.
આ મહિલાએ જણાવ્યું કે મારા પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે. મે તેમને અન્ય મહિલા સાથે રંગે હાથ પકડ્યાં હતા. મારી માંગણી છે કે મને પૂરતો ન્યાય મળે અને છેલ્લા એક વર્ષથી મારા પતિએ મને મારા બાળક સાથે કાઢી મુકી હતી અને મારે તેમની સામે એટ્રોસીટીનો કેસ કરવો છે. મારા સાસુ અને સસરાએ મને માર માર્યો છે, ત્યારે આ બાબતે હું ન્યાયની માંગણી કરું છું.
— jaydeep shah (@jaydeepvtv) January 9, 2025
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
ભરૂચના જંબુસર નજીક ONGC સર્વે બોટ દરિયામાં પલટી: એકનું મોત, એક લાપતા, 23ને બચાવાયા | 2025-12-07 10:59:55
પાસામાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં 10 મો ગુનો, વેપારીને ધમકી આપી હતી | 2025-12-04 21:02:39
ACB એ રૂ.75 હજારની લાંચ લેતા જંબુસર- આમોદના આ પોલીસકર્મીને ઝડપી લીધા | 2025-12-04 14:43:16
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20