મુંબઇઃ રશિયા-યુક્રેન વચ્ચેનાં યુદ્ધનો આજે આઠમો દિવસ છે. યુદ્ધ વચ્ચે એક વાર ફરી રશિયા તથા યુક્રેન વાતચીત થશે. બંને દેશ વચ્ચે પોલેંડ-બેલારુસ બોર્ડર પર વાતચીત થશે. જ્યારે આ વચ્ચે યુક્રેનમાં ફસાયેલ ભારતીય નાગરીકોને બહાર લાવવા માટે ભારતીય વાયુ સેનાએ અભિયાન ઝડપી કર્યું છે. હવે યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે બોલિવુડ અભિનેતા સોનુ સૂદે (sonu sood) પણ હાથ આગળ વધાર્યો છે. તેમને કોરોના કાળમાં ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મદદ કરી હતી.
અભિનેતાએ પોતાના ટ્વીટર પર બે ટ્વીટ કર્યા જેથી સ્પષ્ટ થાય છે કે સોનુ સૂદે યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરી છે.એક વ્યક્તિએ સોનુ સૂદની મદદથી ભારત આવેલા વિદ્યાર્થીનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે યોગ્ય માહિતી આપીને સોનું સૂદની ટીમે તેને ભારત પાછા આવવા મદદ કરી છે. સુદ ભારતીય એમ્બેસીની મદદથી બધાની મદદ કરી રહ્યાં છે.
ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા અભિનેતા લખે છે કે આ તો મારું કર્તવ્ય છે, મને ખુશી છે કે હું આ કરવા સક્ષમ હતો. ભારત સરકારનો ધન્યવાદ તથા સપોર્ટ, જય હિંદ. જ્યારે પોતાના બીજા ટ્વીટ પર સોનુ સૂદ લખે છે કે યુક્રેનમાં આપણા છાત્રો માટે ખરાબ સમય તથા કદાચ અત્યાર સુધીનું મારું સૌથી અઘરું કામ.અમે ઘણા છાત્રોને સીમા પાર કરીને સુરક્ષિત ક્ષેત્રમાં જવા માટે મદદ કરવામાં સફળ રહ્યાં. આવો કોશિશ કરતા રહીએ.તેમને આપણી જરૂર છે. તમારી સહાયતા માટે ધન્યવાદ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46