ગુજરાતના લોકો માટે ગૌરવની ક્ષણ
યુકે પાર્લામેન્ટમાં શ્રી અમરત બાપાનું સન્માન
લંડનઃ યુકે પાર્લામેન્ટ ખાતે શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ) નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ, શ્રી અમરત બાપા મેલડી ધામ (મોટી ખાડોલ)ના પ્રતિનિધિઓએ યુકે પાર્લામેન્ટની વિશેષ મુલાકાત લીધી હતી. આ અવસરે વેસ્ટ હેરોના સાંસદ થોમસ ગેરેથ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતિં અને વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સફળ આયોજન રંગભાઈ જોશી અને હરિભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે દિલ્હીના કિશન બ્રહ્મભટ્ટ તથા લંડન સ્થિત વૈદિક ગુરુકુલ સ્કૂલ અને C3S યુનિવર્સિટીના સ્થાપક હિરેનભાઈ રાવલ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રસંગ દરમિયાન શ્રી અમરત બાપા મેલડી ધામ દ્વારા સમાજસેવા, ધાર્મિક જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ગૌરવ, સન્માન અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક બની રહ્યો હતો.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15