ગુજરાતના કેટલાક લોકોના પીએફઆઈ સાથે તાર જોડાયેલા હોવાની આશંકા
અટકાયત કરેલા લોકો પીએફઆઈની પરેડમાં ગયા હતા કે નહીં તેની તપાસ શરૂ
અમદાવાદ: દેશ વિરોધી કૃત્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર સકંજો કસાઇ રહ્યો છે. થોડા દિવસોથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ મામલે ગુજરાત કનેકશન સામે આવ્યું છે. ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરી છે. આ લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા ભારતના દુશ્મનો સાથે જોડાયેલા હોવાની આશંકા છે.આ લોકો PFIની પરેડમાં ગયા હતા કે નહીં તેની ATS એ તપાસ શરૂ કરી છે.
આ સંગઠનને લઇને મહારાષ્ટ્રના થાણેમાંથી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યું છે. 8 રાજ્યોમાં દરોડા દરમિયાન કર્ણાટકના કોલારમાંથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. આસામથી PFI સાથે જોડાયેલા ચાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.ઘણા ભાગોમાં પીએફઆઈ મામલે દરોડા ચાલુ છે.
Maharashtra | Thane Crime Branch arrested four people associated with PFI: Thane Police
— ANI (@ANI) September 27, 2022
PFIને લઈને ATSની ટીમ પશ્ચિમ યુપીમાં પણ દરોડા પાડી રહી છે. ATSની ટીમે મેરઠ-બુલંદશહેરથી ઘણા લોકોને કસ્ટડીમાં લીધા છે સીતાપુરમાંથી એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.
Karnataka | More than 75 PFI & SDPI workers & leaders taken into preventive custody, including the SDPI Yadgiri district president; police raids underway across the state. Cases booked under sections 108, 151 CrPC: Alok Kumar, ADGP Law & Order, Bengaluru
— ANI (@ANI) September 27, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10