સુરતઃ ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યાં છે. તે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. હાલ સુરત પોલીસને જાણ કરાતા તે આત્મીય સંસ્કારધામ પહોંચી હતી.
ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી નામની બે વિધાર્થીનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે. સાથે જ તેમના પરિવારજનોને આ વાતની જાણ કરવામાં આવી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
સુરત AAPમાં ભંગાણ: ટિકિટ મળ્યાંના ગણતરીના કલાકોમાં જ ડો.પ્રીતિ સાદડિયા 500 કાર્યકરો સાથે કોંગ્રેસમાં ચાલ્યાં ગયા | 2026-04-10 18:46:22
સુરત: કેમિકલ અને પામ તેલમાંથી 1400 કિલો નકલી પનીર પકડાયું, ફેક્ટરી માલિક સામે FIR નોંધાઈ | 2026-04-07 09:44:42
નકલી સિમ, નકલી એકાઉન્ટ અને કરોડોની લૂંટ.. સુરતમાં રૂ. 47.44 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ | 2026-04-05 10:53:33
સુરત મનપાના 60 વર્ષના ઇતિહાસના મેયર કેટલા રહ્યાં ? મેયરની ખુરશી મુખ્યપ્રધાન કરતાં પણ અસ્થિર- કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ | 2026-04-02 10:12:53