નવસારીઃ કોરોના મહામારી બાદ રાજ્યમાં સેક્સરેકટનુ ચલણ વધી ગયું છે. થોડા દિવસોમાં ઘણા શહેરોમાંથી સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટ અને કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. નવસારી શહરેના વિરાવળ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આવેલા કૂટણખાના પર પોલીસે રેડ પાડીને ગ્રાહક અને દલાલને ઝડપી પાડ્યા છે. સુરતના એક દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે. નવસારી એસઓજીએ રેકેટ પકડી પાડ્યું હતું. આરોપીઓને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી દેવામાં આવ્યાં છે.
નવસારી એસઓજીને બાતમી મળી હતી કે, શહેરના વિરાવળ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં મુંબઈથી યુવતી બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવે છે. ફ્લેટ ભાડે રાખીને એક મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી. નવસારીનો શખ્સ દેહવ્યાપારનો ધંધો કરે છે. જે સુરતના દલાલના સંપર્કથી મુંબઈની યુવતીઓને દેહવ્યાપાર માટે નવસારી બોલાવાતી હતી. પોલીસે છટકુ ગોઠવીને બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. બનાવટી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસે રેડ કરી હતી. જેમાં એક ગ્રાહક અને એક દલાલને પોલીસે ઝડપી પાડ્યા છે ગ્રામ્ય પોલીસે આરોપીઓને પકડી કોવિડ ગાઈડ લાઈન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29