(Demo Pic)
વોશિંગ્ટનઃ સીરિયામાં અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અલકાયદાના આંતકવાદીનું મોત થયું છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા મેજર જોન રિગ્સબીએ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ સીરિયામાં અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અલકાયદાના અબ્દુલ હામિદ અમ માતરનું મોત થયું છે. રિગ્સબીએ કહ્યું અમેરિકાએ આ હુમલો એમકયૂ-9થી કર્યો હતો.
અમેરિકા અને તેના સાથી દેશો માટે અલકાયદા સતત ખતરો બન્યું છે,અલકાયદા સીરિયાને ઉપયોગ હુમલાઓ માટે કરે છે. સીરિયાની જમીન પરથી અનેક હુમલા પ્લાન કરાયા છે અમેરિકાએ આતંકી અબ્દુલ હામિલ અલ માતરને ખતમ કરતા હવે અલકાયદાને મોટો ફટકો પડ્યો છે.
Senior Al-Qaeda leader killed in US drone strike in Syria, reports AFP quoting Pentagon
— ANI (@ANI) October 23, 2021
અલકાયદાના આતંકીના મોતથી આતંકી સંગઠનના વૈશ્વિક હુમલાની યોજના પર પાણી ફરી વળ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે આગળ પણ તેમને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખનારા આતંકી સંગઠનોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44