(file photo)
બાઈડને આ નિર્ણયનું કર્યું સ્વાગત
સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ ટ્વિટર પર નિવેદન બહાર પાડીને કરી જાહેરાત
દુબઈઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાઉદી અરબના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના આગમન પહેલા જ ગલ્ફ દેશે તમામ વિમાનો માટે પોતાની એર સ્પેસ ખોલી દીધી છે. સાઉદી અરેબિયાના આ પગલાને ઇઝરાયેલ પ્રત્યે ખુલ્લા વલણના સંકેત તરીકે જોવામાં આવે છે. બાઈડને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
સાઉદી અરેબિયાએ શુક્રવારે જાહેરાત કરી કે, તે તેના એરસ્પેસનો ઉપયોગ કરતી તમામ એરલાઇન્સ પરથી પ્રતિબંધો હટાવી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશના આકાશમાંથી ઉડાન ભરવાની તમામ જરૂરી શરતોને પૂરી કરનારી એરલાઇન્સ એર સ્પેસનો ઉપયોગ કરી શકશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને તેને ઐતિહાસિક નિર્ણય તરીકે આવકાર્યો છે. ઇઝરાઇલ પ્રત્યે સાઉદી અરેબિયાનું આ નવું સમાધાનકારી વલણ છે. આ પહેલા ઇઝરાયેલે અરબ દેશો સાથે સંબંધ સ્થાપિત કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, તેમ છતાં સાઉદી અરબે તેને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો.સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ ટ્વિટર પર નિવેદન બહાર પાડીને તમામ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે એર સ્પેસ ખુલ્લી મુકી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29