(સાણંદ સબરજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ અને વચેટિયો ઝડપાયો)
અમદાવાદઃ લાંચીયા સરકારી બાબુઓ સામે એસીબી સતત કાર્યવાહી કરી રહી છે. સાણંદ સબરજીસ્ટ્રાર લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા છે. સબરજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ રૂપિયા 11 લાખની લાંચ લેતા ઝડપાયા છે. તે મહેસૂલ વિભાગમાં ફરજ બજાવે છે, દસ્તાવેજ કરી આપવા બાબતે 18 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
રકઝક બાદ 11 લાખ રૂપિયા નક્કી થયા હતા.વચેટીયા મોમીન રીઝવાન ગુલામ રસૂલ મારફતે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ ટ્રેપ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ફરિયાદીને ત્રણ દસ્તાવેજોનું કામ હતું, જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજો નોંધણી કરીને છોડી આપ્યાં હતા, એક દસ્તાવેજ ન હતો છોડ્યો. ફરિયાદીએ બાકી રહેલો દસ્તાવેજ મેળવવા પ્રયાસ કર્યાં હતા,જો કે અધિકારીએ તેની સામે મોટી લાંચની રકમ માંગી હતી.લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના છટકામાં બંન્ને આરોપીઓ ઝડપાઈ ગયા છે.લાખો રૂપિયાની લાંચનો પર્દાફાશ થતા અન્ય લાંચીયા બાબુઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10
તાનાશાહ ભાજપે તો હવે હદ કરી નાખી છે, અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ઇસુદાન ગઢવી- Gujarat Post | 2024-03-22 11:52:09