અમદાવાદઃ ગુજરાતમાં પાલિકાઓ અને પંચાયતો માટેની ચૂંટણીની તારીખ હવે જલ્દીથી જાહેર થઇ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર સુધી પોતાના ભરચક કાર્યક્રમોનું શિડ્યુલ બનાવી દીધું છે, તેથી તે પછી તરત જ ચૂંટણીઓ જાહેર થઇ શકે છે. વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી શકાય તે હેતુથી રૂપાણીએ આજની મળનારી કેબિનેટ બેઠક પણ રદ્દ કરી છે. દરમિયાન ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
અસરૂદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલિમીન (એઆઈએમઆઈએમ)ના ગુજરાત પ્રમુખ તરીકે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની પસંદગી કરવામાં આવી છે. ઓવૈસીએ ગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષપદે કાબલીવાલાની નિમણૂંક કરાઈ હોવાની જાહેરાત તેમના ટ્વિટર હેન્ડલથી કરી હતી.
Happy to announce that former MLA Mr. Sabirbhai Kabuliwala has been appointed as AIMIM Gujarat State President. I wish him all the best & I am confident that AIMIM will emerge as a credible political alternative for the people of Gujarat Inshallah.
— Asaduddin Owaisi (@asadowaisi) January 19, 2021
આગામી દિવસોમાં પાર્ટીના અન્ય સભ્યોનાં નામ જાહેર થાય તેવી શક્યતા છે. ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ રાજ્યમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસી પણ ઝંપલાવશે અને તેનાથી મોટાભાગે કોંગ્રેસની વોટબેંકને જ અસર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23