એક જ પરિવારના સભ્યોએ ઝેરી દવા પી લીધી
સાબરકાંઠાઃ વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ કોઇ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા પી લેતા તેમને તાત્કિલક સારવાર અર્થે હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યાં હતા. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત થયુ હતુ. પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલુ હતી, બાદમાં તેમાંથી પણ ત્રણ લોકોનાં મોત થઇ ગયા હતા, આમ આખો પરિવાર વેરવિખેર થઇ ગયો છે. માત્ર એક બાળકીની સારવાર ચાલી રહી છે.
અચાનક આપઘાતને પગલે પરિવારના અન્ય સગા-સંબધીઓનાં ખળભળાટ મચી ગયો છે, ઘટનાની જાણ થતા અન્ય સગાસંબંધીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, આ પરિવારે કેમ આવું પગલું ભર્યુંં છે તેની હજુ સુધી માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
માસૂમ બાળકે કહી આતંકીઓની ક્રૂરતાની વાત...હિન્દુ-મુ્સ્લિમોને અલગ કરીને મારા પપ્પાની કરી હત્યા- Gujarat Post | 2025-04-24 12:48:23
ભાવનગરમાં પિતા-પુત્રીની અર્થી ઉઠતાં જ વાતાવરણ બન્યું ગમગીન, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ - Gujarat Post | 2025-04-24 11:33:22
ACB ટ્રેપઃ પાટણમાં સહકારી કર્મચારી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-21 20:01:52
AAP ગઠબંધનના સિદ્ધાંતોનું પાલન કરી રહી નથી, કોંગ્રેસે ગુજરાતમાં ગઠબંધન તોડ્યું, એકલા પેટાચૂંટણી લડશે | 2025-04-19 09:17:21
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09