નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો નેટ બેંકિગ કરતા પહેલા સાવધાન રહેજો. એસબીઆઇએ તેમના ગ્રાહકોને મેસેજ કરીને સાવચેત કર્યા છે કે જો તેમણે 180 દિવસ સુધી નેટ બેંકિગનો વપરાશ નથી કર્યો તો તાત્કાલિક પાસવર્ડ બદલી નાખે અને ઓનલાઇન પોર્ટલ પર જઇને તેઓ માહિતી અપડેટ કરે, બેંકનાં જણાવ્યાં મુજબ કેટલાંક સાયબર હેકર્સ એસબીઆઇનાં ગ્રાહકોને મેસેજ કરી રહ્યાં છે. જેમાં એસબીઆઇ નેટ બેંકિગના જેવા જ પેઇજની લિંક મોકલીને ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જો તેમાં ગ્રાહકો ક્લિક કરશે તો તેમના એકાઉન્ટની તમામ વિગતો હેકર્સ પાસે પહોંચી જશે અને ગ્રાહકો નાણાં ગુમાવી શકે છે.
બેંકનું કહેવુ છે કે ગ્રાહકો પાસે આવો મેસેજ આવે છે તો તેને ઇગ્નોર કરીને ડીલીટ કરી દેવો.સાથે એસબીઆઇનાં અન્ય ગ્રાહકોને પણ આ માહિતી આપવા જણાવાયું છે. મોબાઇલ હેકર્સ ઘણીવાર સીમ સ્વેપીંગ દ્વારા છેતરપીંડી કરી રહ્યાં છે. જેમાં તે ગ્રાહકના નામે એના જ નંબરથી રજીસ્ટ્રેશન કરાવે છે. તે નંબર પર ઓટીપી મેળવીને નાણાં પડાવી લેવાય છે, આમ, અનેક રીતે છેતરપિંડી થાય છે તો સાવધાન રહેવા માટે બેંકે તાકીદ કરી છે. ભૂતકાળમાં પણ અનેક બેંકોના ગ્રાહકો સાથે આ રીતે છેતરપિંડી થઇ છે, જેથી સાવચેતી જરૂરી છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ગુજરાતમાં 70 માળની બિલ્ડીંગોની પરવાનગીના નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો | 2020-08-18 13:28:58
અનલોક- 2માં કોરોનાની સ્થિતિ બેકાબુ બનતા વેપાર ધંધા સ્વંયભૂ લોકડાઉન તરફ | 2020-07-20 20:47:01
નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ | 2020-06-22 02:24:58
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં રાઇટ્સના શેરનું સોમવારે બજારમાં લિસ્ટિંગ થશે | 2020-06-13 00:12:46
વિશ્વની જાણીતી કંપની કેકેઆર રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રુ.11,367 કરોડનું કરશે રોકાણ | 2020-05-22 14:37:59