અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યાં બાદ નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલે કામગીરી શરૂ કરી દીધી છે. તેમના મંત્રીમંડળમાં રૂપાણી સરકારના એક પણ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ દરમિયાન રૂપાણી સરકાર વખતના પૂર્વ મંત્રીઓને આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીલ-પટેલની જોડી તેમની ટિકિટ કાપી નાંખશે તેવો ડર સતાવી રહ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે વિજય રૂપાણી સરકારના મંત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું હાઈકમાન્ડે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળના સ્થાને નવી જ કેબિનેટ રચવાનો નિર્ણય કર્યો હતો. જેને જોતાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જૂના જોગીઓની ટિકિટ કાપવામાં આવે તેવી શક્યતા છે.
મંત્રીએ એમ પણ જણાવ્યું કે રૂપાણી કેબિનેટના મોટાભાગના મંત્રીઓ 60 વર્ષથી મોટા હતા, તે પૈકી અમુક એક-બે દાયકાથી મંત્રી હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી જૂના જોગીઓને પડતાં મૂકીને નવા ચહેરાને સ્થાન આપી શકે છે. તેમને સંગઠનમાં નવી જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રોના કહેવા મુજબ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવા ચહેરાઓની શોધખોળ શરૂ કરી દીધી છે,નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ આ દિશામાં પગલું ભરી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03