ડિસ્ટ્રિક્ટ બેંકમાં તમંચાની અણીએ લૂંટ
કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી
સુરતઃ કડોદરા ચાર રસ્તા પર આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપિયા 7 લાખની લૂંટની ઘટના બની છે. તમંચાની અણીએ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કડોદરા ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટની ઘટના બની છે. કડોદરા ચાર રસ્તા પર ભરચક વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટની ઘટના બની છે.
ગ્રાહક બનીને આવેલા બુકનીધારીએ 7 જેટલા કર્મચારીઓને બંધક બનાવીને આ લૂંટ ચલાવી છે. બેંકમાંથી કેશિયર પાસેથી 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. લૂંટારૂ પાસે નકલી બધુંક હોવાની પોલીસને શંકા છે. કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. પોલીસે શહેરમાં નાકાબંધી કરી લૂંટારુંને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
સુરત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. બેંકમાં ગાર્ડ ન હોવા મામલે બેંકના ટોપ એક્ઝિક્યુટિવ સાથે વાત કરીશું. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કામરેજ, કડોદરા સહિતના વિસ્તારોમાં પોલીસ કામે લાગી છે. હથિયાર અંગે તપાસ ચાલુ છે.લૂંટારુ લૂંટ કરીને બેંકને લોક મારી ફરાર થયો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41