Wed,24 April 2024,8:31 pm
Print
header

રીબડાના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન મહિપતસિંહ જાડેજાનું નિધન- Gujarat Post

ગોંડલ: સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનુ આજે સવારે નિધન થયું છે.તેઓ ગોંડલના રીબડા ગામના વતની છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યાં હતા, તેમના નિધનથી ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે.

મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમને અનેક વખત સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યાં હતા. તેઓ અનિરુદ્ધસિંહના પિતા છે, હાલમાં જ રિબડા પરિવાર અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે ચૂંટણીને લઇને શાબ્દિક ઘર્ષણ થયું હતુ. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch