વાવ પેટા ચૂંટણી પરિણામ: ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરી થઇ રહી છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત 10 ઉમેદવારો વચ્ચે રાજકીય જંગનું પરિણામ આજે છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિકાસનાં કામમાં જોડાવવા વિસ્તારની પ્રજા માટે આજે કમળ ખીલશે. તમામ સમાજે આશીર્વાદ આપ્યાં છે, અમારી જીત થશે. અલગ અલગ મંદિરોમાં દર્શન બાદ ડીસા લાખણી, થરાદ, વાવ, સુઈગામ બાદ ભાભર મુકામે પોતાના ગામ બીયોક વરઘોડો કાઢવાની ભાજપે વાત કરી છે.
વાવ પેટા ચૂંટણીના મતગણતરીનો 1 રાઉન્ડ ગુલાબસિંહ રાજપુત 4197 મત, સ્વરૂપજી ઠાકોર 3939 મત, માવજી પટે 2119 મત મળ્યા છે. વાવમાં કોંગ્રેસ આગળ છે. ચોથા રાઉન્ડની મતગણતરી ચાલુ છે.
કોંગ્રસને 12360 મત, ભાજપને 11187 મત અને અપક્ષને 6518 મત મળ્યા છે. આમ કોંગ્રસ 1173 મતથી આગળ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59