(પ્રતિકત્મક ફોટો)
રાજકોટઃ પોલીસે એક ક્રિકેટરના સંબંધી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ આરોપીની પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે પૂર્વ મંગેતરની ફરિયાદ પર IPCની કલમ 376 (2) (n) 506 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે પીડિતાના પરિવારની પૂછપરછ કરવામાં આવશે
રાજકોટ પોલીસે ક્રિકેટરના સંબંધી જીત પાબરી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ તેની 29 વર્ષીય પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં કરી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે જીત પાબરીએ તેની સાથે છેતરપિંડી કરી છે અને ન્યાયની માંગ કરી છે. પોલીસ હવે પુરાવા અને આરોપોની ખરાઈ કર્યા બાદ કેસની તપાસ કરી રહી છે.
પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સગાઈ બાદ જીત પાબરીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં સગાઈ તોડી નાખી હતી. ઉપરાંત પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો, જેના પછી પીડિતા સોમવારે મીડિયા સમક્ષ આવી હતી. ત્યાર બાદ પોલીસે મીડિયાને નિવેદન આપ્યાંના 24 કલાકની અંદર ફરિયાદ નોંધી હતી.
ડીસીપીએ આ મામલે કહી આ વાત
ડીસીપી કહ્યું કે અમે પીડિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. પરંતુ નક્કર પુરાવાના અભાવે સીધી ધરપકડ કરી શકાતી નથી. આ વાત 2 વર્ષ જૂની છે, જ્યારે બંનેની સગાઈ થઈ હતી. FIR બાદ અમે તપાસ કરી રહ્યાં છીએ અને દરેકના નિવેદન લેવામાં આવશે. પીડિતાના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાં, 30 હજાર ડોલરની માંગણી કરાઇ | 2024-12-09 09:22:10
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
ACB ટ્રેપઃ મોરબીના વજેપર-માધાપરના તલાટી કમ મંત્રી રૂ.4,000 ની લાંચ લેતા ઝડપાયા | 2024-11-28 17:53:07
DGGI એ પકડી પાડ્યું રૂ.500 કરોડનું GST કૌભાંડ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ભાઇ હરદેવસિંહને ત્યાં કાર્યવાહી | 2024-11-27 21:50:05
ખોડલધામ- સરદારધામ વિવાદ, રાજકોટના પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ હુમલો કર્યો - Gujarat Post | 2024-11-26 11:32:40
ચોટીલાના આપા ગીગાના ઓટલા પાસે ટ્રક-પિક અપ વાન વચ્ચે અકસ્માત, દેરાણી-જેઠાણી સહિત 4 લોકોનાં મોત | 2024-11-26 11:24:33