રાજકોટઃ ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તા પર ઈનોવા કાર પલટી જતા 4 લોકોનાં મોત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. કારમાં 6 લોકો સવાર હતા.
રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી સુપેડી ગામ જવાના માર્ગ પર ઈનોવા કાર કોઇ કારણોસર પલટી ગઇ હતી, કારમાં 6 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના મોત થયા છે અને 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને મૃતકોના મૃતદેહોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
મૃતકોમાં વલ્લભભાઇ રૂઘાણી, કિશોરભાઇ હીરાણી, આશિફભાઇ સુમરા, આફતાબભાઇ પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે રશ્મિનભાઇ ગાંધી અને ગૌરાંગભાઇ રૂઘાણીને ગંભીર ઇજાઓ પહોંચી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફરી કોરોનાનો ડર...બ્રિટનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઇ - Gujarat Post | 2025-05-21 20:33:35
સુરત મોડલ આપઘાત કેસમાં ઘટસ્ફોટ, પ્રેમી ડામ આપતો હતો અને અંગત ફોટો વાઇરલ કરવાની આપી હતી ધમકી | 2025-05-21 12:42:13
સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ, બંદૂકની અણીએ મહિલા કર્મચારીઓને બંધક બનાવીને રોકડ રકમની લૂંટ કરી | 2025-05-21 09:08:43
ACB એ CGST ના અધિકારીને રૂ.2000 ની લાંચ લેતા ઝડપી લીધા, જાણો વધુ વિગતો- Gujarat post | 2025-05-20 18:50:55
રાહુલ ગાંધી મોર્ડન યુગના મીર ઝાફર, આસિમ મુનીર સાથે અડધો ફોટો શેર કરી અમિત માલવિયાએ સાધ્યું નિશાન- Gujarat Post | 2025-05-20 14:32:29
કોરોનાએ ફરી માર્યો ઉથલો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં નોંધાયા 7 કેસ- Gujarat Post | 2025-05-20 12:16:32
અમદાવાદમાં આજે ફરી બુલડોઝર કાર્યવાહી, 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે, 3000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | 2025-05-20 09:19:09
સંભવિત યુદ્ધની તૈયારીઓઃ ગુજરાતમાં અનેક શહેરોમાં બ્લેકઆઉટ, મોક ડ્રીલ પણ યોજાઇ | 2025-05-07 21:33:48
અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા ફરી ચર્ચામાં, યુવકને આપઘાત કરવા મજબૂર કર્યાનો મામલો ગરમ થયો- Gujarat Post | 2025-05-05 20:55:13
રાજકોટમાં જનોઈ પ્રસંગમાં બે ટુ-વ્હીલર પર જતા પરિવારને ટ્રકે અડફેટે લીધો, સાસુ-વહુના મોત, પિતા-પુત્ર ઈજાગ્રસ્ત | 2025-05-05 09:18:53
મોરબી બ્રિજ દુર્ઘટના કેસઃ જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી- Gujarat Post | 2025-04-29 19:16:17