રાજકોટઃ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી ધર્મસભા અને 41મી શોભાયાત્રા દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રોષ જોવા મળ્યો. 'પદ્માવત' ફિલ્મના જૌહર સીન પર સ્વરા ભાસ્કરે આપેલા નિવેદનને લઈને સંતો અને હિન્દુ સંગઠનોએ આકરા પ્રહારો કર્યા છે.
ખીરસરા સ્વામિનારાયણ મંદિરના ભક્તિસ્વામીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ જગતમાં વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યાં છે." તેમણે સ્વરા ભાસ્કરને 'શૂર્પણખા' ગણાવી ઉમેર્યું કે, ક્ષત્રિયાણીઓના શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.
VHPના કેન્દ્રીય મંત્રી શંકરભાઉએ સ્વરા ભાસ્કરને 'કલંક અને કીડા સમાન' ગણાવીને જણાવ્યું કે, કામ ન મળતું હોવાથી માત્ર પબ્લિસિટી મેળવવા તે વિવાદિત નિવેદનો આપે છે. રાણી પદ્મિની અને ભારતીય નારીઓનું અપમાન કરનારી આઉટડેટેડ અભિનેત્રીને સમાજે મહત્વ ન આપવું જોઈએ.
31 ઓગસ્ટે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્વરા ભાસ્કરે 'પદ્માવત'ના જૌહર સીન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેનાથી રેપ સર્વાઇવર્સ સુધી ખોટો સંદેશ પહોંચી શકે છે. એક રીતે તેને જૌહર કરનારને કાયર મહિલાઓ ગણાવી હતી. જેની સામે હવે હિન્દુ સંગઠનો મેદાને આવ્યાં છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34