સાઇબર ક્રાઇમના ગુનામાં ફરિયાદીની થતી હતી હેરાનગતિ
સાઇબર ક્રાઇમના ગુનાઓમાં થઇ રહ્યાં છે મસમોટા તોડ
રાજકોટઃ એસીબીએ રૂપિયા 10 લાંખની લાંચ લેનારા શખ્સને ઝડપી લીધો છે, દીગંબર.એ.પાગર, પોલીસ ઈન્સ્પેક્ટર, માટુંગા પોલીસ સ્ટેશન, મુંબઈ શહેર વતી લાંચ લેનારા જયમીન સાંવલિયા, ખાનગી શખ્સને ઝડપી લીધો છે.
આરોપીએ ટી પોસ્ટ ચાની દુકાન, રેસકોર્સ, રાજકોટમાં આ લાંચની રકમ લીધી અને એસીબીએ તેને ઝડપી લીધો
રૂપિયા 10 લાખની રકમ રિકવર કરવામાં આવી
માટુંગા પોલીસ સ્ટેશન મુંબઈમાં પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા અધિકાર દીબંગર.એ.પાગરે ફરિયાદીનું નિવેદન લેવા માટે રાજકોટના સરનામે નોટીસ મોકલી હતી, જેમાં ખાનગી વ્યક્તિનો સંપર્ક કરાવીને નોંધાયેલા ગુનામાં ધરપકડ નહીં કરવા, હેરાન નહીં કરવા મસમોટી રકમ રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી સામે મહારાષ્ટ્રમાં ગુનો દાખલ કરાયો હતો અને તેઓ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં લાંચના છટકામાં આરોપીઓ આવી ગયા હતા, હાલમાં એસીબીએ ખાનગી શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મહારાષ્ટ્રના મુંબઈ શહેરના માટુંગા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા દીગંબર એ. પાગર અને રાજકોટના પ્રજાજન જયમીન સાંવલિયા વિરૂદ્ધ રૂ।.૧૦ લાખની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો; આરોપી જયમીન સાંવલિયાને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા.
— ACB Gujarat (@ACBGujarat) September 6, 2024
Dial 1064@sanghaviharsh
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
આખરે એટ્રોસિટી કેસમાં હાઇકોર્ટે ગણેશ ગોંડલને આપ્યાં શરતી જામીન, જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ | 2024-10-03 21:02:05
Rajkot News: રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરાયા, મેયર સહિત અન્ય મહિલાઓ પણ હતા ગ્રુપમાં- Gujarat Post | 2024-09-21 17:15:21
રાજકોટનો સનસનીખેજ કિસ્સો....સોની પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2024-09-21 14:32:17
રાજકોટઃ સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથી પર આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા | 2024-09-17 19:11:34
વિરોધીઓને જોરદાર ફટકો... ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી- Gujarat Post | 2024-09-16 14:49:42