ક્લાસ-1 અધિકારીએ તારીખ 24-01-23 ના રોજ લાંચની માંગણી કરી હતી અને 04-12-25 ના રોજ ગુનો દાખલ થયો
રાજકોટઃ એસીબીએ થોડા સમય પહેલા એક લાંચિયા બાબુ સામે કાર્યવાહી કરી હતી અને આ કેસમાં હવે ગુનો દાખલ થયો છે. ફરીયાદી જે.એમ.આલ, પોલીસ ઈન્સ્પેકટર, એ.સી.બી.પો.સ્ટે. રાજકોટની ફરિયાદને આધારે ભરત શામજીભાઈ સુરેલીયા, વર્ગ-1, સહાયક રાજ્ય વેરા કમિશનર, ઘટક-93, રાજકોટ (થોડા સમય પહેલા નિવૃત થયા છે) સામે 3 હજાર રૂપિયાની લાંચના કેસમાં ગુનો દાખલ કર્યો છે.
ગુન્હાનું સ્થળ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-93, રાજકોટ હતુ
ફરીયાદીએ પોતાના ગ્રાહકના કારખાના માટે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરી હતી. જેમાં અધિકારી ભરત શામજીભાઈ સુરેલીયા, સહાયક રાજય વેરા કમિશનર, વર્ગ-1, રાજકોટે ફરીયાદી પાસે જી.એસ.ટી નંબર મેળવી આપવાના અવેજ પેટે 3 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. અંતે એસીબી ટ્રેપમાં તેઓ આવી ગયા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ. હવે આ જૂના કેસમાં રાજકોટ એસીબીએ ગુનો દાખલ કર્યો છે.
સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, ઈન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
જે સંસ્કૃતિ બીજાનો નાશ કરીને વિકાસ કરવા માંગે છે તે પોતે જ ખતમ થાય છેઃ મોદી | 2026-01-11 16:46:04
રાજકોટ: પિતાની નજર સામે જ કાળમુખા ડમ્પરે માસૂમ દીકરીનો ભોગ લીધો, 22 વર્ષ બાદ જન્મી હતી માસૂમ | 2026-01-06 18:47:52
જામનગરમાં SOGનું ઓપરેશન: ગેરકાયદેસર વસવાટ કરતા 3 મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા | 2026-01-02 17:50:30
PM મોદી આવશે બે દિવસની ગુજરાત મુલાકાતે, રાજકોટમાં રોડ શો અને અમદાવાદમાં પતંગોત્સવનો કરાવશે પ્રારંભ | 2026-01-01 18:34:39
નકલી IPS ની ધરપકડ...રાજકોટમાં સરકારી નોકરી અપાવવાના નામે 2.36 કરોડ રૂપિયાની છેતરપિંડી | 2025-12-31 08:48:23