(file photo)
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અંતિમ યાદી જાહેર કરી છે. જેમાં બાકીની ત્રણ બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે બારીથી ગીરરાજ સિંહ મલિંગા, બાડમેરથી દીપક કડવાસરા અને પચપાદરાથી અરુણ અમરરામ ચૌધરીને ટિકિટ આપી છે. મલિંગા રવિવારે બપોરે જ ભાજપમાં જોડાયા હતા. તેમને ગણતરીની કલાકોમાં જ ટિકિટ આપવામાં આવી હતી.
BJP releases sixth list of candidates for upcoming Assembly Elections in Rajasthan. pic.twitter.com/H0CkkTfbGR
— ANI (@ANI) November 6, 2023
મલિંગા સામે દલિત અધિકારીને માર મારવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે મલિંગાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ અમારા ધારાસભ્યોને બોલાવીને 10 કરોડ રૂપિયાની ઓફર આપી રહી છે.મલિંગાએ એમ પણ કહ્યું હતું કે પાયલોટે જ ભાજપમાં જોડાવા માટે 35 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.
હવે ભાજપમાં જોડાયા બાદ મલિંગાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં તેમને ખૂબ હેરાન કરવામાં આવ્યાં હતા.કોંગ્રેસે તેમની સામે એન્જિનિયર પર હુમલો કરવાનો કેસ દાખલ કર્યો હતો.મેં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઘણી વખત કહ્યું કે આ મામલાની નવેસરથી તપાસ થવી જોઈએ,પરંતુ તેમણે મારી વાત સાંભળી નહીં. કોંગ્રેસથી કંટાળીને હું હવે ભાજપમાં જોડાયો છું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
રાજસ્થાનની 199 બેઠકો પર મતદાન, વસુંધરાએ બાલાજી મંદિરમાં કરી પૂજા, ગેહલોતે કહ્યું- જીત અમારી જ થશે | 2023-11-25 09:00:08
રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post | 2023-11-24 11:17:09
સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post | 2023-11-21 20:49:09
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37