કેવડિયાઃ ફિલ્મ RRR ની ટીમે સ્ટેચ્યૂં ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ડાયરેક્ટર એસ એસ રાજામૌલિ, સાઉથના મેગાસ્ટાર જુનિયર એનટીઆર અને અભિનેતા રામચરણે કેવડિયાની મુલાકાત લીધી હતી. ડાયરેક્ટરે જણાવ્યું કે અમારી મુવીના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. અમે સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે જો કદાચ સરદાર પટેલ પર મુવી બનાવવાનો મોકો મળશે તો બનાવીશ અને સરદાર પટેલ પર મુવી બનાવવી બહુ મોટી જવાબદારી હશે.
ફિલ્મના કલાકાર જુનિયર એનટીઆરે જણાવ્યું કે સરદાર પટેલને જ્યારે જોવા હોઈ ત્યારે માથું ઊંચું કરીને જ જોવા પડે છે જેથી અમે પણ માથું ઊંચી કરી ને જ જોઈશું, કદી પણ માથું નીચું નથી કરવાના. માથું ઊંચું કરી ને જ જીવીશું. અહીં આવીને અમારી એનર્જી વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે. અમદાવાદ અને વડોદરામાં ઘણા ગુજરાતી મિત્રો છે. કહ્યું કે સરદાર પટેલનું સ્ટેચ્યૂં માથું ઊંચું કરીને સ્વમાનથી જીવવાનું શીખવાડે છે.
ફિલ્મના ડાયરેક્ટરે સ્ટેચ્યૂં ઓફ યુનિટીના બેકગ્રાઉન્ડ સાથે ખુલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરી હતી, ફિલ્મની વાર્તા વિશે માહિતી આપી હતી. સાથે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ વાત કરી હતી. ફિલ્મના પ્રમોશન માટે જ્યારે આ કલાકારો આવ્યાં હતા ત્યારે તેમને જોવા અને મળવા મોટી સંખ્યામાં તેમના ફેન્સ ઉમટી પડ્યાં હતા
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46