પ્રેમી સોનમના પિતાની પ્લાયવુડની ફેક્ટરીમાં મેનેજર હતો
પહેલાથી જ સોનમ મેનેજર કુશવાહ સાથે પ્રેમમાં હતી
મેઘાલયઃ હનીમૂન પર જઇને પોતાના પતિની હત્યા કરી નાખનારી પત્ની સોનમને લઇને એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે. સામે આવ્યું છે કે પોતાનાથી 5 વર્ષ નાના પ્રેમી માટે તેને કેટલાક શખ્સો સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી નાખી છે.
સોનમને ગાઝીપુરથી ઝડપી લેવામાં આવી છે, તેની પોલીસ પૂછપરછ કરી રહી છે, તેના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા, પરંતુ તે પોતાના પિતાની ફેક્ટરીમાં કામ કરનારા મેનેજર રાજ કુશવાહ સાથે પ્રેમમાં પડી હતી અને તેને પ્રેમી માટે પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ટ્રેકિંગ વખતે સોનમની સાથે ત્રણ અન્ય શખ્સો હોવાનું સામે આવ્યું
પોલીસે ટ્રેકિંગ સાઇટ આસપાસ લોકોની પૂછપરછ કરતા અનેક રહસ્યો આવ્યાં સામે
સોનમ અને રાજા રઘુવંશીના લગ્ન 11 મેના દિવસે ઇન્દોરમાં થયા હતા. લગ્ન બંને પરિવારની મંજૂરીથી ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્નના 9 દિવસ પછી, એટલે કે 20 મેના રોજ કપલ હનીમૂન માટે મેઘાલય ગયું હતુ, બાદમાં અહીં એક જગ્યાએ ખીણમાંથી રાજા રઘુવંશીની લાશ મળી હતી અને સોનમ એક ઢાબા પરથી મળી હતી, બાદમાં પોલીસે તેની ધરપકડ કરતા હત્યાનો ભાંડો ફુટ્યો હતો. આ કેસમાં સોનમ તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.
સોનમ, તેનો પ્રેમી અને અન્ય બે શખ્સોએ મળીને રાજાની હત્યા કરી નાખી હતી અને તેની લાશ ખીણમાં નાખી દીધી હતી. રાજાની સોનાની વીંટી અને ચેઇને પણ કાઢી લેવામાં આવી હતી.આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25