ફાઇલ ફોટો
અમદાવાદ: રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતનાા 100થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવે હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી વધુ વરસાદની આગાહી કરી છે. હજુ ચાર દિવસ મેઘરાજા જમાવટ કરશે.હવામાન વિભાગના મતે 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે.
23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. 24, 25 અને 26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે. હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 41.42 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. અહીં 50.72 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં 37.87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં સિઝનનો 41.42 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે. 2 તાલુકામાં શૂન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તો 22 તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો સિઝનનો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 29.64 ઈંચ, સૌરાષ્ટ્રમાં 10.32 ઈંચ અને કચ્છમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં 12.20 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 9.16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29