નવી દિલ્હીઃ ગુજરાત દારૂ-ડ્રગ્સનું હબ બની ગયું છે. જેને કારણે હવે ભાજપ સરકાર વિરોધ પક્ષોના નિશાના પર આવી ગઇ છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધી છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે, ડબલ એન્જિન સરકારમાં કયા લોકો છે, જે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને દારૂ માફિયાઓને સંરક્ષણ આપી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે કે પછી માત્ર માફિયા સરકાર જ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, ગુજરાતના મુન્દ્રા બંદરેથી ડ્રગ્સ ઝડપાયું
Sep 21 3000 કિગ્રા ₹21000 કરોડ
May 22 56 કિગ્રા ₹500 કરોડ
July 22 75 કિગ્રા ₹375 કરોડ
ડબલ એન્જિનવાળી સરકારમાં બેઠેલા લોકો કોણ છે જેઓ ડ્રગ-દારૂ માફિયાઓને સતત સંરક્ષણ આપી રહ્યાં છે ? ગુજરાતના યુવાનોને ડ્રગ્સ તરફ કેમ મજબૂર કરવામાં આવે છે ?
મારા સવાલ
1. એક જ પોર્ટ પર 3 વખત ડ્રગ્સ ઝડપાયું છે, છતાં એક જ બંદર પર ડ્રગ્સ સતત કેવી રીતે ઉતરી રહ્યું છે ?
2. શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખતમ છે ? માફિયાઓને કાયદાનો ડર નથી ? કે આ માફિયા સરકાર છે ?
ગુજરાતમાં ગત મહિને કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પાસે એક કન્ટેનરમાંથી લગભગ 75.3 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું, જેની કિંમત 376.5 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. ડીઆરઆઈએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી લગભગ 3000 કિલો હેરોઈન જપ્ત કર્યું હતુ.આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી આવ્યુ હતું અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત લગભગ 21 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ત્યાર પછી પણ ગુજકાતમાં અનેક વખત ડ્રગ્સ ઝડપાયું છે.
गुजरात के मुंद्रा पोर्ट पर बरामद ड्रग्स
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2022
Sep 21 3000 Kg ₹21000 करोड़
May 22 56 Kg ₹500 करोड़
July 22 75 Kg ₹375 करोड़
डबल इंजन सरकार में बैठे कौन लोग हैं जो लगातार ड्रग्स-शराब माफिया को संरक्षण दे रहे हैं? गुजरात के युवाओं को नशे में क्यों धकेला जा रहा है?
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38