ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીએ કમાન હાથમાં લીધી
જૂનાગઢમાં રાહુલ ગાંધીએ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને સંબોધન કર્યું હતું
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખોની શિબિર ચાલી રહી છે. જે અંતર્ગત રાહુલ ગાંધીએ ગત સપ્તાહે જૂનાગઢમાં ચાલતી શિબિરમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તાર એક દિવસ સુધી રાહુલ ગાંધી રોકોણ કરશે. જેમાં હોટલોને બદલે જિલ્લા, તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે. એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્ય, પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળી જે-તે બેઠકનો તાગ મેળવશે. વર્ષ 2027 સુધીમાં ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ થઈ જાય તે રીતે રાહુલ ગાંધીની ટીમ દ્વારા પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી અનેક વખત ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંકી ચુક્યાં છે. જે અંતર્ગત તેઓ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસ સત્તા મેળવી શકતી નથી. હવે અહીં કોંગ્રેસને મજબુત કરવા ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
ગુજરાતમાં AAP નો માસ્ટરપ્લાન: તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આવતા સપ્તાહથી | 2026-03-07 17:43:55
બિહારના રાજકારણમાં મોટો વળાંક: નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, નવા સીએમ કોણ બનશે ? | 2026-03-05 17:05:37
મિડલ ઈસ્ટમાં વધતો તણાવ: શિયા-સુન્ની વિખવાદ અને બદલાતા સમીકરણો | 2026-03-02 19:10:09
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG | 2026-03-06 09:12:13
ACB ની ખંભાતમાં ટ્રેપ, સીટી પોલીસ સ્ટેશનના PSI આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-01 19:04:52
એ.સી.બી. ટ્રેપમાં માત્ર 70 રૂપિયાની લાંચ લેતા સરકારી કર્મચારી ફસાયા | 2026-02-28 07:56:48
કચ્છમાં 4 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ, મેવાણીના સરકાર પર પ્રહાર | 2026-02-21 17:44:46
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34