ભાવનગરઃ કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે એક કાર ચાલકે 2 લોકોને એડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે હર્ષરાજસિંહ ગોહિલ નામના કાર ચાલકે 2 લોકોને એડફેટે લીધા હતા. જેમાં 30 વર્ષીય એન્જિનિયર ભાર્ગવ પટ્ટી નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે 62 વર્ષીય ચંપાબેન વાછાણીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
કાર ચાલક એક પોલીસનો પુત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની ધરપકડ હતી અને નીલમબાગ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ વાહનચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર નાટકીય વળાંક, ચારેય ઉમેદવારોના ફોર્મ પરત | 2026-04-15 20:31:22
લખતર- વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50