નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન કાયરતાપૂર્ણ હરકત કરી રહ્યું છે. ભારતે લગાવેલા પ્રતિબંધો બાદ LoC પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સતત સાતમા દિવસે એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાની સેના ડરી ગઈ છે અને તેના અનેક જવાનો પોસ્ટ છોડીને ભાગી ગયા છે. પાકિસ્તાનની પોસ્ટ પરથી પાક. રેન્જર્સે તેમનો ઝંડો પણ હટાવી લીધો છે.
30 અને 1 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ સામે જવાબ આપ્યો હતો. 28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો હતો.
પાકિસ્તાનના સૂચના પ્રધાન અતાઉરલ્લાહ તરારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે દાવો કર્યો કે, ભારત આગામી કલાકોમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
લંડનના હેરોની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડાકોરના રંગદત્ત જોષીનો દબદબો, મંદિરોના મહંતોએ વોટ આપવા કરી અપીલ | 2026-05-05 20:11:09
વીડિયો, ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 21 લોકોનાં મોત, 61 ઘાયલ | 2026-05-05 08:55:11
હાથમાં બંદૂક, આંખો પર કાળા ચશ્મા... ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, આ લોકોને સમજૂતી કરતા નથી આવડતું | 2026-04-29 17:26:54
ના વાતચીત, ના સમજૂતીઃ હિઝબુલ્લાહના નવા વડાએ ઈઝરાયેલ સામે મૂકી 5 શરતો | 2026-04-27 16:36:07
હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ, સુરક્ષા એજન્સી ટ્રમ્પને લઇને ભાગી રહી હતી ત્યારે જ ટ્રમ્પ નીચે પડી ગયા | 2026-04-26 08:55:20
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી: તિલક વર્મા કેપ્ટન | 2026-05-14 16:47:14
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16