લાહોરઃ પાકિસ્તાનમાં કોહાટની મસ્જિદમાં શુક્રવારે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ જુમ્માની નમાજ દરમિયાન થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 11 નાગરિકો અને 5 પોલીસકર્મીઓ સામેલ છે. આ બ્લાસ્ટ ઉત્તર- પશ્ચિમ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયો છે.
પ્રોવિન્શિયલ પોલીસ ચીફ ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું કે ફિદાયીન હુમલો કરીને મસ્જિદમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વામાં પેશાવરથી 60 કિલોમીટર દૂર કોહાટમાં ઓલ્ડ પોલીસ લાઈન પાસે આવેલી મસ્જિદમાં બની છે. જોકે, હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે.
Another deadly attack on a mosque during Friday prayers at Kohat’s Old Police Lines.
At least 16 people killed more than 50 injured.
Police officers among the dead.
People were praying & this happened.
How long will human lives remain so cheap?
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21