નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક મેળવ્યો છે. દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી, ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યાં છે જેથી એક દિવસમાં રસીકરણ ના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર વેક્સીનેશનનો રેકોર્ડ બની ગયો છે.સાંજે સુધીમાં 2 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક હતુ.
દેશમાં ચોથી વખત એક કરોડ વેક્સીનેશનનો આંકડો પાર થયો છે.આ પહેલા 27 ઓગસ્ટે 1.3 કરોડ ડોઝ આપવામાં આવ્યાં હતા. 31 ઓગસ્ટે 1.33 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યાં હતા. 6 સપ્ટેમ્બરે 1.13 કરોડ ડોઝ લગાવવામાં આવ્યાં હતા. આજે પીએમ મોદીના જન્મદિવસે 2 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03