રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યાં છે. ગઈકાલે વડોદરા, ભૂજ, અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે તેમણે પાટનગર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર જવા રવાના થયા હતા.. સેન્ટ્રલ વિસ્ટાના આ રૂટને તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો હતો. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો. તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શોને લઈને સેન્ટ્રલ વિસ્ટાનો માર્ગ આજે બંધ રહેશે તથા મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા. રાજભવન જતા તમામ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો આ તમામ વિસ્તારને નો ડ્રોન પણ જાહેર કરાયો છે.
વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
#WATCH | Gujarat: Preparations in full swing at Gandhinagar ahead of PM Narendra Modi's roadshow
— ANI (@ANI) May 27, 2025
Kashish Panchal, a garba artist says "We are all very excited to welcome PM Modi. Whatever he is doing for India is a matter of great happiness for us. We are going to perform… pic.twitter.com/qIEZVkjRBA
LIVE: ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi જીનો રોડ-શૉ https://t.co/PRxukznwg7
— BJP Gujarat (@BJP4Gujarat) May 27, 2025
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi says "In 1947, when Maa Bharti was partitioned, 'katni chahiye thi zanjeerein par kaat di gayi bhujayein'. The country was divided into three parts. On that very night, the first terrorist attack took place in Kashmir. A part of… pic.twitter.com/f3cynvw0Tv
— ANI (@ANI) May 27, 2025
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
ભારત- અમેરિકા ટ્રેડ ડીલ પર મોદી સરકારે સંસદમાં શું આપ્યું મોટું નિવેદન ? Gujarat Post | 2026-02-03 18:26:28
રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા | 2026-02-02 14:12:14
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા | 2026-01-31 21:50:38
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે 18 પ્રકારના દાખલાઓ ઓનલાઈન મળશે - Gujarat Post | 2026-02-04 17:45:05
બજેટ 2026: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈ શું કહ્યું ? જુઓ વીડિયો | 2026-02-01 15:44:04
NHAI દ્વારા અમદાવાદ- ગોધરા હાઈવેના અપગ્રેડેશન અને જાળવણી માટે ₹391 કરોડનું ટેન્ડર જાહેર | 2026-01-27 18:25:44
GPSC પરીક્ષા અપડેટ: હોલ ટિકિટ જાહેર, જાણો કઈ રીતે ડાઉનલોડ કરશો | 2026-01-20 17:38:53