નવી દિલ્હીઃ ટોકયો ઓલિમ્પિકમાં પુરુષ હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર થઈ છે સેમી ફાઈનલમાં બેલ્જિયમે ભારતને 5-2 થી હાર આપી હતી. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે.
પ્રધાનમંત્રી મોદી પણ આ મુકાબલો નીહાળવા સવારે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા આ અંગે ટ્વીટ કરીને ખુદ માહિતી આપી હતી. જો કે ભારતની હાર બાદ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ હતું. મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “હાર-જીતન જીવનનો ભાગ છે. ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે આ જ મહત્ત્વનું છે. ટીમને આગામી મેચ, તેના ભવિષ્યના પ્રયત્નો માટે શુભકામનાઓ, ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે.
"Wins & losses are a part of life. Our Men’s Hockey Team at #Tokyo2020 gave their best & that is what counts. Wishing the Team the very best for the next match & their future endeavours. India is proud of our players," Prime Minister Narendra Modi tweets.
— ANI (@ANI) August 3, 2021
(File photo)#Olympics pic.twitter.com/PcO1PZyYJ9
આ પહેલા મુકાબલો શરૂ થયા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે હું ભારત અને બેલ્જિયમની હોકી પુરુષ સેમીફાઈનલ જોઈ રહ્યો છું, આપણી ટીમ અને તેની કુશળતા પર ગૌરવ છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38