નવી દિલ્હી/ઢાકાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના કાળમાં પ્રથમ વખત ભારત બહાર પ્રવાસે ગયા છે. શુક્રવારે સવારે પીએમ મોદી દિલ્હી એરપોર્ટથી ઢાકા ગયા છે બાંગ્લાદેશ તેની સ્વતંત્રતાના પચાસ વર્ષ પૂરા થવા પર જશ્ન મનાવી રહ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે સામેલ થવા પહોંચ્યાં છે. કોરોના સંકટમાં પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે આ પહેલા નવેમ્બર 2019માં તેઓ બ્રાઝીલ પ્રવાસે ગયા હતા.
વડાપ્રધાનના બે દિવસના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. પીએમ મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ઢાકામાં તહેવાર જેવો માહોલ છે. બાંગ્લાદેશના આઝાદીના કાર્યક્રમનું આયોજન નેશનલ પરેડ ગ્રાઉન્ડમાં થશે. ઉપરાંત બંગબંધુ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી રાષ્ટ્રીય શહીદ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત પીએમ મોદી અને શેખ હસીના બંગબંધુ-બાપુ પ્રદર્શનની શરૂઆત કરાવશે
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
દુબઈમાં વરસાદે મચાવી તબાહી, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું, પાડોશી ઓમાનમાં 18 લોકોનાં મોત | 2024-04-17 08:38:08
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી, ભૂસ્ખલન બાદ કાદવમાં દટાતા 20 લોકોનાં મોત | 2024-04-16 09:36:23
સરબજીતનો હત્યારો સરફરાઝ જીવતો હોવાનો પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો, ભારત પર લગાવ્યો આ આરોપ | 2024-04-16 09:09:53