(ક્વાડમાં પીએમ મોદી)
PM Modi Japan Visit: ટોકયોમાં ક્વાડ સમિટને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,આ સંગઠને ટૂંકા ગાળામાં જ દુનિયામાં એક મહત્વપૂર્ણ જગ્યા બનાવી છે. આજે ક્વાડનો વ્યાપ વ્યાપક બન્યો છે, ક્વાડના માધ્યમથી, એકબીજાના સહયોગથી એશિયા-પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે આપણા બધાનું સામાન્ય લક્ષ્ય છે.
ક્વાડ નેતાઓની શિખર બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ રશિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ક્વાડ નેતાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારો પરસ્પર વિશ્વાસ અને સંકલ્પ લોકતાંત્રિક શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યાં છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોવિડ રોગચાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ હોવા છતાં, અમે રસી વિતરણ સહિતના કામોમાં ઝડપ લાવ્યાં હતા. અમારા પ્રયાસ છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુધારો લાવીએ.
સંબોધનની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ સૌપ્રથમ વાર ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વડા પ્રધાન તરીકે શપથ લીધાના 24 કલાક પછી જ અમારી વચ્ચે તમારી હાજરી ક્વાડ મિત્રતાની તાકાત અને તેના પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કૉંગ્રેસનો આરોપ, જાણો શું કહ્યું?Gujaratpost
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યા, અમિત શાહ પણ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ - GujaratPost
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી- Gujratpost
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં બળવાખોરો પર ઉદ્ધવ આક્રમક, મુંબઈમાં કલમ 144 લાગૂ-Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યુ - Gujaratpost
2022-06-25 15:35:11
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત- Gujarat Post
2022-06-22 12:20:01
અમેરિકામાં હુમલાખોરે પોલીસ અધિકારી સહિત અનેક લોકો પર કર્યું ફાયરિંગ- Gujarat Post
2022-06-20 09:36:20
ગૌરવની ક્ષણ, ગોલ્ડન બોય નીરજ ચોપરાએ દેશ માટે ફરી જીત્યો ગોલ્ડ મેડલ- Gujarat post
2022-06-19 09:20:35
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36