નવી દિલ્હીઃ આજે સંસદના ચોમાસું સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી મોદીએ સંસદીય બોર્ડની બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ આરોપોની રાજનીતિ કરે છે. તેથી અનેક રાજ્યોમાં ખતમ થઈ રહી છે.કોંગ્રેસ પાર્ટીને તેના આવા વિચારોની પણ ચિંતા નથી. તેમને કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.
Delhi: BJP all-MP meeting concluded at Parliament pic.twitter.com/ZwTT09lm6X
— ANI (@ANI) July 20, 2021
પ્રથમ દિવસે પ્રધાનમંત્રી મોદી ગૃહમાં તેમના મંત્રીઓનો પણ પરિચય કરાવી શક્યા ન હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાવા જઇ રહ્યાં છે. આ બેઠકમાં કોરોના માટેની તૈયારીઓ અંગે સરકાર વિપક્ષ સામે રજૂઆત કરી શકે છે. તેમાં વેક્સિન અને વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકારની આગળની વધુ તૈયારીઓ જણાવાશે. સાથે જ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા થવાની સંભાવના છે. નોંધનિય છે કે પત્રકારો સહિત દેશની અનેક હસ્તીઓના મોબાઇલ ડેટા લીકના રિપોર્ટ પછી કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03